ખૂબ અંદરબહાર જીવ્યો છું A+ A- Print Email ખૂબ અંદરબહાર જીવ્યો છુંઘૂંટેઘૂંટે ચિકાર જીવ્યો છુંહું ય વરસ્યો છું ખૂબ જીવનમાંહું ય બહુ ધોધમાર જીવ્યો છુંબાગ તો બાગ, સૂર્યની પેઠે-આગમાં પુરબહાર જીવ્યો છુંઆમ ‘ઘાયલ’ હું અદનો શાયર, પણસર્વથા શાનદાર જીવ્યો છું-‘ઘાયલ’
Post a Comment