તું સ્વીકાર કે ના સ્વીકારે એ તને દરખાસ્ત છે.
ખબર છે, તું પણ પ્રેમ કરે છે મને,
તારો પ્રેમ છુપાવા નો આ ખોટો વલોપાત છે.
—————————————
ઇતના ખુબસુરત ચેહરા હે તુમ્હારા
હર દિલ દીવાના હે તુમ્હારા
લોગ કહતે હે હે ચાંદ ક ટુકડા હો તુમ
લેકિન હમ કહતે હે ચાંદ ટુકડા હે તુમ્હારા
—————————————
સપનો કી તરહ આ કર ચલી ગયી,
અપનો કો ભૂલા કર ચલી ગયી,
કિસ ભૂલ કી સઝા દે ડી હે હંમે,
પહેલે હસાયા ફિર રુલા કર ચલી ગયી.
—————————————
હવે તો દિલના અરમાનો પણ કહ્યાગરા નથી રહ્યા
મીઠપ ભરી દે આંખોમાં એવા ઉજાગરા નથી રહ્યા
ભેળસેળયુક્ત લાગણીઓને કઈ રીતે ચારી શકું હું
પ્રેમમાં પડી ને જાહેરમાં થતા ધજાગરા નથી
—————————————
લખી લેજો હઠેળીમાં નામ મારું,
સ્નેહ ના દેશમાં છે ધામ મારું,
કોઇક દિવસ જો તરસ લાગશે તમને,
હઠેળી થી પાણી પીતા યાદ આવશે નામ મારું
—————————————
તને ચુમીશ તો તારી પાપણો ઝુકી જશે
દિલ પ્રેમ ના દરિયા માં ડૂબી જશે
તારો સ્પર્શ ખુદ એક વસંત છે પ્રિયે
તારા કદમો થી રણ પણ ખીલી જશે..
—————————————
સરવાળા ની અપેક્ષા એ પ્રેમ નાં થાય,
ગુણાકાર ની લાલચે પણ પ્રેમ નાં થાય,
બાદબાકી ની તૈયારી હોય તો અને
ભાગાકાર નો સહેજ પણ ડર નાં હોય તો જ પ્રેમ થાય…
—————————————
ભલે તું હોય મારાથી ઉદાસ,
પણ માની જશે એની છે મને આશ,
કેમ કે તું છે મારા માટે ખાસ,
ને તારા થી જ છે મારા જીવનમાં મીઠાશ
—————————————
દુર થી માદક ચાલ નાજુક હરણ લાગે છે,
ચૂમવા જેવા બસ ફક્ત ચરણ લાગે છે,
તને હું જોઉં તો ભલે,
બીજા જોવે તો ગ્રહણ લાગે છે.
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.