અમારી ભૂલો ને માફ કરતા રેહજો,
જિંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રેહજો,
કદાચ હું ના ચાલી શકું તમારી સાથે,
તો તમે ડગલે ને પગલે સાથ આપતા રેહજો…
——————————————–
Jeevan Malvu E Taqdeer Ni Vaat Che,
Maut Malse E Pan Samay Ni Vaat Che,
Pan Maut Pachi Pan Duniya Na Logo Mo Jivta Rahevu,
E Jeevan Ma Karela Sara Karm Ni Vaat Che.
——————————————–
Zindagi Malvi Ae Naseeb Ni Vaat Che
Maut Malvu Ae Samay Ni Vaat Che
Pan Maut Pachi Pan Koi Na Dil Ma Jivta Rehvu
Ae Zindagi Ma Karela Karm Ni Vaat Che.
——————————————–
Koini Vaato Na Ame Diwaana Bani Gaya,
Koina Prem Na Aansoo Thi Ame Bhinjai Gaya,
Emne Kadar Kya Che Amari?
Ame To Bas Emni Yaado Sathe Ramta Rahi Gaya.
——————————————–
Mara Haiya Na Spandano Ne Tu Taru Naam Shikhvi Gayi Chhe,
Mari Najro Ma Tu Bas Taro Chahero Gothvi Gayi Chhe,
Mara Kadmo Ne Tu Bas Taro Rasto Batavi Gayi Chhe,
Mara Hontho Thi Pan Bas Taru J Naam Bolay
——————————————–
Dil Na Lage Toh Hu Su Karu,
Ek Mangu Ne Be Male Toh Hu Su Karu,
Tu Kahe Toh Tara Mate Chand-Sitara Todi Lavu,
Pan Tu Bapore Mange Toh Hu Su Karu….
——————————————–
Tammana se nahi tanhai se darte hai,
Pyaar se nahi ruswai se darte hai,
Milne ki to bohat chahat hai,
par Milne ke baad judaai se darte hai.
Gujarati Shayari SMS On Life
સુબહ જબ હોતી હૈ તબ યાદ તેરી આતી હૈ…….
ઓર ભૂલને કી કોશિશ કરતા હું તબ શામ હો જાતી હૈ !!
——————————————
ના ધારા સુધી ના ગગન સુધી,ના ઉન્નતી ના પતન સુધી,
આપને તો બસ જવું હતું એકમેક ના હૃદય સુધી,
તમે લાગો છો રત્ન સમા ના મળો આમ અશ્રુઓ ધૂર માં,
જો શરત કબુલ હો આટલી તો નયન થી જાઓ હૃદય સુધી…..
——————————————
બુદ્ધિ ને પણ વહેમ થયો છે ,
મને ખબર છે કેમ થયો છે,
કોઈને કહેસો ની તો તમને કહું,
આ તો પહેલી નજર નો પ્રેમ થયો છે….
——————————————
પ્યાર મૈને ભી કિયા ઔર ઉસને ભી કિયા,
ફર્ક સિર્ફ ઇતના થા કી,
મૈને ઉસકો પાને કે લિયે કિયા,
પર ઉસને અપના વક્ત બિતાને કે લિયે કિયા …..!!
——————————————
અંતર થી યાદ કરીને એક વાર મળી લેજો,
હયાતી નહિ હોય ત્યારે યાદ કરીને શું કરશો?
હેત ની ભરતી આવીને ચાલી જશે,,,,
પછી કિનારે છીપલાં વીણી ને શું કરશો..??
——————————————
સિર્ફ ચાહને સે કોઈ બાત નહિ હોતી ,
સુરજ કે સામને કભી રાત નહિ હોતી ,
હમ ચાહતે હે જિન્હેં જાન સે ભી જ્યાદા ,
વો સામને હે પેર ઉન્હી સે બાત નહિ હોતી
——————————————
હર સોચ મેં એક સાઝ હોતી હે,
હર દર્દ મેં એક આવાજ હોતી હે,
હર કોઈ બના નહિ સકતા તાજમહલ,
જબ કી હર એક દિલ મેં મુમતાજ હોતી હે.
——————————————
હું નથી માનતો તું સહેજે ભૂલી શકીશ,
કોઈ દિવાનો જોશે ને હું યાદ આવીશ.
નથી તેજ તારા ચહેરે હમણાં પહેલાં જેવું,
કોઈ આઈનો ધરશે ને હું યાદ આવીશ.
મારા પ્રેમની કિંમત તમે જાણી શક્યાં ન્હોતાં,
કોઈ ખજાનો મળશે ને હું યાદ આવીશ
Gujarati Romantic SMS
નિરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે.,
બાગ કેરા ફુલ તેને જોઇને કરમાય છે.,
પણ ઇશ્વરની આ કેવી વિચિત્ર કળા,
કે બધાને શરમાવનારી મને જોઈને શરમાય છે…
—————————————
પ્રેમથી કરો પ્રેમ, ત્યાગો મોહ અને માયા,
રાત છે અને છે ચંદ્રની શીતલ છાયા,
કરો પથારી અને સુઈજાવ છાના માના…
—————————————
તમારી ગલીયોમાં હવે રોશની ક્યાં છે?
ખીલેલ ચાંદમાં હવે ઉજાસ ક્યાં છે?
બસ, રસ્તા બદલ્યા છે માસૂમની ભીનાશ ક્યાં છે?
હવે એ ગલીયોમાં તમારી તસ્વીર ક્યાં છે?
—————————————
મૈત્રી છે નવી પણ કબુલાત કોણ કરે,
શબ્દો વડે મૈત્રી ની રજૂઆત કોણ કરે,
વાત કરવા તત્પર છે બંને પણ,
વાત કરવા ની શરૂઆત કોણ કરે….
—————————————
પ્રેમ શું છે એ ના પૂછો તો સારું
સાચવો તો અમૃત છે ,, પીવો તો ઝેર છે
દરેક રાતે એક મીઠો ઉજાગરો છે
આંખ અને નીંદર ને સામ – સામે વેર છે
આનું નામ જ પ્રેમ છે
—————————————
ક્યાંક બેસીને મારી રાહ જોતી હશે
મારા પ્રેમ ને તે યાદ કરતી હશે
આવી જતા હશે આંસુ તેની અંખ માં
હવે તો ફક્ત મારા પ્રેમ પર દરેક પલ મરતી હશે …
—————————————
દરિયો જેમ સુનો છે મોજા વગર,
પ્રેમ માં મઝા ન આવે સજા વગર ,
દવા ની કોય કિંમત નથી ઇજા વગર,
એટલે તો આજ સુધી કોય જીવાયું નથી એક-બીજા વગર.
Gujarati Love SMS 140 Character
આકાશમાં ટમટમતા બધા તારા નથી હોતા,
સાગરના પાણી બધા ખારા નથી હોતા,
મંદિર માં જનારા બધા સારા નથી હોતા,
જેને હું ચાહું છું એ બધા મારા નથી હોતા.
——————————————
મીઠી બાતો સે નહિ હોતા પ્યાર…..
હર ફુલ સે નહિ બનતા હાર…..
યુ તો ઝીંદગી મેં કોઈ આતા હૈ ઓર કોઈ જાતા હૈ…..
લેકિન હર કોઈ નહિ બનતા આપ જૈસા યાર…..
——————————————
કઈ કેટલાયે પ્રેમ દીવાના હોય છે
પ્રેમ તેને મળે જેને ચાહના હોય છે
આ જીંદગી જીવવા માટે લડત કરવાની હોય છે
રાહ જુઓ તો પ્રેમ મળવાની સંભવાના હોય છે
મળી જાય જે આપણે માંગીએ એવું પ્રેમમાં
ચાહતમાં બધાની પ્રભુને એજ વંદના હોય છે
પ્રેમ મળ્યો તો એને નિભાવી જાણવો નહિ તો
જીંદગી છોડીને તો બધાય જવાના જ હોય છે
——————————————
ખોટા હોય અને ભૂલ સ્વીકારે તેઓને પ્રમાણિક કેહવાય
શંકા માં હોય અને ભૂલ સ્વીકારે તેઓને શાના કહેવાય
પણ સાચા હોય અને ભૂલ સ્વીકારે તેઓને સાચા પ્રેમી કહેવાય.
——————————————
કેટલાય વર્ષે મળી છે તૂ હે સખી,
મે સજાવી છે તારી માટે ગઝલની પાલખી;
તૂ સમય ને લે બરાબર પારખી,
એટલે જ તાજી શાયરી છે મે લખી.
——————————————
બેસહારાને સહારો મળી જાય,
ડૂબતા લોકોને કિનારો મળી જાય,
દુનિયા છોડી દઉં હું તારા પ્રેમમાં,
બસ એક તારો ઈશારો મળી જાય
——————————————
ખુબ હસીન હતી ઝીંદગી ,
જયારે ના કોઈ સાથે મહોબ્બત કે નફરત હતી,
પણ ઝીંદગી માં એક મોડ એવો આવ્યો કે,
મહોબ્બત એક સાથે અને નફરત સારી દુનિયા સાથે થઇ ગઈ.
Miss U Dosti SMS In Gujarati
Aapni Mithi Yaad Thi Mukhdu Malkayi Gayu,
Man Pan Harakh Thi Kevu Harkhai Gayu,
Vishal Dariya Jevu Dil Hatu Maru,
Panr Aapni Dosti Na Ek Tipa Thi Chalkai Gayu.
———————————————-
મિત્રો તો બધા જ હોઈ છે સારા,
પણ થોડી સમજદારી દાખવો મારા પ્યારા,
કેમ કે આજ ના કળયુગમાં એજ મિત્ર હોઈ છે ઘણો સારો,
જે જરૂરત ના સમયે આપે છે પોતાનો સહારો
———————————————-
તું દોસ્ત બનીશ એવી ક્યાં ખબર હતી….
દોસ્તમાં પણ ખાસ બનીશ એવી ક્યાં ખબર હતી…..
તારા વગર પણ ઝીંદગી હતી…..
પણ તું જ ઝીંદગી બનીશ એવી ક્યાં ખબર હતી…
———————————————-
તું દોસ્ત બનીશ એવી ક્યાં ખબર હતી……………
દોસ્તોમા પણ ખાસ બનીશ એવી ક્યાં ખબર હતી…………
તારા વગર પણ ઝીંદગી હતી…….
પણ તું ઝીંદગી બનીશ એવી કયા ખબર હતી………
———————————————-
કમોસમે વરસાદ ના પડે, એવું જરૂરી તો નથી,
થોડું અંધારું થાય ને રાત પડી જાય, એવું જરૂરી તો નથી,
દૂર રહીને પણ દોસ્તીના સંબંધ ટકી શકે છે,
એના માટે એકબીજાને રોજ મળવું, એવું જરૂરી તો નથી
———————————————-
યાદે ભી દોસ્તો સે હૈ,મુસ્કાતે ભી દોસ્તો સે હૈ,
સપને ભી દોસ્તો સે હૈ,અપને ભી દોસ્તો સે હૈ,
યા ફિર યુ હી કહે કી અપની દુનિયા હી દોસ્તો સે હૈ ….
———————————————-
જિંદગી બહુત છોટી હે,
સમય કો હર વક્ત ખોતી હે,
કુછ વક્ત દોસ્તો કે સાથ ભી બિતાયા કરો,
કયું કી એ દોસ્તી કી યાદ મેં રોતી હે
Birthday Wishes In Gujarati
Prem Ma Mithi Vedna Male E Bahu Chale,
Swapno Ni Navi Disha Male E Bahu Chale,
Prem Puro Thayo Ke Adhuro Rayho Vaat E Nathi,
Prem Karvano Moko Malyo E Bahu Chale.
Janamdin Ni Subhkamna
Gujarati SMS | Shayari
દરિયો જેમ સુનો છે મોજા વગર,,,,,,,,,
પ્રેમ માં મજા ના આવે સજા વગર,,,,,,,,,
દવા ની કોઈ કિંમત નથી ઈજા વગર,,,,,,,,,
એટલે જ તો
આજ સુધી કોઈ જીવ્યું નથી એકબીજા વગર,,,,,,,,,
——————————————
મોહબ્બત વો હસીન ગુનાહ હે.
જિસે હર ઇન્સાન ખુશી- ખુશી કરતા હે.
પેર મોહબ્બત મેં ઇન્તેઝાર વો સઝા હે.
જો સિર્ફ વહી કરતા હે જો સચ મેં મોહબ્બત કરતા હે.
——————————————
નશા હમ કિયા કરતે હૈ,
ઇલ્જામ શરાબ કો દિયા કરતે હૈ,
કસુર શરાબ કા નહી ઉનકા હૈ,
જીનકા ચેહરા હમ હર જામ મે તલાશ કિયા કરતે હૈ
——————————————
જે મળે તેને ચાહવુ એ સમજૂતી છે,
જેને ચાહો તેને મેળવવુ એ સફળતા છે,
પણ જયારે ખબર હોય કે જે નથી જ મળવાનુ,
છતા તેને ચાહો તો તે તમારો “સાચો પ્રેમ” છે.
——————————————
ઝીંદગી કે બારે મેં સોચા નહિ કરતે …..
મોહબ્બત કે અંજામ કી પરવાહ નહિ કરતે …..
જો મરતે હે કિસી એક પર …..
વો બાર-બાર દિલ કા સૌદા નહિ કરતે …..
——————————————
તારી આંખોમાં મારુ મુખડું રમે છે,
મારી આંખોમાં તારુ સપનુ રમે છે.
તને એમ કે તારા પ્રેમમાં હારીને બેસી જઈશ,
પણ તને કોણ સમજાવે કે હાયોં જુગારી બમણુ રમે છે.
——————————————
કોઈની વાતો ના અમે દીવાના બની ગયા,
કોઈના પ્રેમ ના આંસૂ થી અમે ભીંજાઈ ગયા,
એમને કદર ક્યાં છે અમારી?
અમે તો બસ એમની યાદો સાથે રમતા રહી ગયા..
——————————————
આકાશ ને ઊંઘ આવે તો સુવડાવું ક્યાં?
ધરતી ને મોત આવે તો દફ્નાવવુ ક્યા.?
દરયા મા લહેર આવે તો છુપાળું ક્યા.?
મને યાદ તારી આવે જાવુ ક્યા.?
Post a Comment