સુરજ કે સામને રાત નહિ હોતી,

સિતારો સે દિલ કી બાત નહિ હોતી,
જિસ દોસ્ત કો હમ દિલ સે યાદ કરતે હૈ,
ના જાને કયું ઉનસે રોઝ મુલાકાત નહિ હોતી.
———————————————
ગઝલની જરૂરત મહેફિલમાં હોય છે,
પ્રેમ ની જરૂરત દિલ માં હોય છે.
મિત્રોની વગર અધુરી છે જિંદગી…
કેમકે મિત્રોની જરૂરત દરેક પળ માં હોય છે.
———————————————
થઇ જશે દરેક ચિંતાથી મુક્તિ,
નહિ કરવી પડે મનની સાથે કુસ્તી,
જો સારા મિત્રો સાથે હશે તમારી દોસ્તી,
તો તમને જીવનમાં મળશે ઘણીબધી મસ્તી
———————————————
મિત્રો તો બધા જ હોઈ છે સારા,
પણ થોડી સમજદારી દાખવો મારા પ્યારા,
કેમ કે આજ ના કળયુગમાં એજ મિત્ર હોઈ છે ઘણો સારો,
જે જરૂરત ના સમયે આપે છે પોતાનો સહારો
———————————————
સૌથી વધારે કિંમતી હોય છે દોસ્તી,
તેનાથીજ તો જિંદગી બને છે હસતી,
નકારો નહિ તેને સમજીને કાગળની પસ્તી,
નહિ તો જિંદગી તમારી બનશે પસ્તી કરતા સસ્તી
———————————————
એ વૃક્ષ છે અધૂરું જેના પાન ના હોય,
એ ચમન છે અધૂરું જેમાં ફૂલ ના હોય,
એ ગગન છે અધૂરું જેમાં સુરજ ના હોય,
એ જીવન છે અધૂરું જેમાં મિત્રો ના હોય.
———————————————
દોસ્તો કે બીના જિંદગી મેં ફેલતા હે સુનાપન,
ખુશીયોભરી મહેફિલ મેં ઉદાસ હોતા હે મન ,
કિસીને સહી કહા હે કી દોસ્તી હી તો હે જિંદગી કા અસલી ધન.
———————————————
Dil Ane Kanch Kyare Tuti Jaay Khabar Na Pade,
Aapni Dosti Kyare Tuti Jaay Khabar Na Pade,
Tame Aapni Dosti Ne Bahu Tev Na Padso,
Jeevan Ni Khabar Nahi Ke Kyare Rishay Jaay.

Post a Comment

 
Top